ઘરેલૂ નુસ્ખા / માથામાં ખૂબ જ ખણ આવતી હોય તો લગાવો આ વસ્તુઓ, એક જ દિવસમાં મળશે આરામ

amazing home remedies treat itchy scalp

જો તમે માથાની ખંજવાળની સમસ્યાથી હેરાન છો તો વાસ્તવમાં ક્યારેક ક્યારેક તે ખૂબ શરમજનક થઇ શકે છે. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા માથામાં ખંજવાળ આવે છે જેના કારણે ક્યારેક ક્યારેક વાળમાંથી દૂગંર્ધ પણ આવે છે. માથાની ખંજવાળના ઘણા કારણો હોઇ શકે છે. માથામાં ખંજવાળ મોટાભાગે માથાને યોગ્ય રીતે ના ધોવાથી, ખોડો અને ફંગસના કારણે કે ક્યારેક ક્યારેક માથાની ત્વચામાં સંક્રમણના કારણે થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ