ઉપાય / પેઢામાં સોજો અને દુખાવાની સમસ્યામાં રામબાણ છે આ 4 નુસખા, તરત મળશે આરામ

Amazing home remedies for gum swelling and pain

પેઢામાં સોજો આવવો સામાન્ય સમસ્યા છે. મોંનું સ્વાસ્થ્ય ખરાબ હોવાને કારણે પેઢાની સમસ્યા થાય છે. પેઢામાં સોજો આવવાના અન્ય કારણો પણ હોઈ શકે છે જેમ કે, પેઢામાં દર્દ, ધૂમ્રપાન, દાંતની વચ્ચે વધુ જગ્યા હોવી, એલર્જી વગેરે. આ સિવાય બહુ વધારે પ્રમાણમાં ધુમ્રપાન કરવાથી પણ પેઢામાં સમસ્યા થાય છે. તો આજે અમે તમને આ સમસ્યા માટે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ