સ્વાસ્થ્ય / ખુલ્લા પગે ચાલવા અને દોડવાનું રાખો, શરીર માટે બનશે ફાયદાકારક

Amazing health benefits of walking daily

શું હંમેશાં જૂતાંનો ઉપયોગ આરોગ્ય માટે યોગ્ય છે? ઘણા પ્રયોગોમાં સામે આવ્યું છે કે પગમાં જૂતા પહેરીને ચાલવાથી આપણી ચાલ પ્રભાવિત થાય છે. તેનાથી એ વાત પર પણ પ્રભાવ પડે છે કે આપણા પગ ધરતી સાથે કયા પ્રકારના સંપર્કમાં રહેશે. દરેક પગલાં સાથે પડતું દબાણ પણ જૂતાંને કારણે બદલાઇ શકે છે. ચાલવું અને દોડવું માનવજાતિના જીવનનો આધાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ