ફાયદાકારક / બહુ જ ફાયદાકારક છે લીલું લસણ, શિયાળામાં રોજ ખાઈ લેશો તો આ ગંભીર રોગો થઈ જશે દૂર

Amazing Health Benefits Of Eating Green Garlic in winter

લસણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે તે વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. પણ શિયાળામાં મળતું લીલું લસણ આરોગ્ય માટે સૌથી વધુ લાભકારક છે. રોજની ડાયટમાં લીલું લસણ ખાવું જ જોઈએ. લીલું લસણ શિયાળાનું બેસ્ટ હર્બ પણ કહેવાય છે. લીલાં લસણમાં અમુક ખાસ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને તત્વો રહેલાં હોવાથી તે અનેક રોગો સામે લડવાની શક્તિ પણ વધારે છે. લીલું લસણ ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બનાવવાની સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે. તો આજે જાણીએ તેના ફાયદા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ