ફાયદાકારક / પથરી, શ્વાસની તકલીફ, સીઝનલ તાવને જડમૂળથી મટાડવા રોજ દૂધમાં આ 1 વસ્તુ નાખીને પીવો

Amazing Health Benefits of drinking milk with basil leaves

ઘણાં લોકો એવા હોય છે જેઓ રોજ દૂધ પીવે છે અને ઘણાંને દૂધ પીવું બિલકુલ પસંદ હોતું નથી. રણ દૂધમાં રહેલાં પોષક તત્વો શરીર અને હાડકાંઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પણ જો તેમાં ઔષધિય ગુણોથી ભરપૂર તુલસીના પાન મિક્સ કરી દેવામાં આવે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. તેના માટે દૂધ ઉકાળતી વખતે તુલસીના 3-4 પાન ધોઈ મિક્સ કરવા. રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ આવું દૂધ પીવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર રહે છે. ચાલો જાણીએ ફાયદા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ