ટિપ્સ / ફેંકશો નહીં, ગ્રીન ટી બેગને બ્યૂટીના આ કામોમાં કરો રિયૂઝ

Amazing benefits of green tea bag

ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ગ્રીન ટી પીધા બાદ તમે એની ટી બેગ્સને ફેંકી દો છો પરંતુ બચેલી ટી બેગથી તમે તમારી સુંદરતા નિખારી શકો છો. છો. જી હાં, બચેલી ગ્રીન ટી બેગનો ઉપયોગ કરીને તમે ડાર્ક સર્કલથી લઇને ખોડા જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ