ખતરો! / નવા વેરિયન્ટને લઇને AMAમાં જોઈન્ટ સેક્રેટરી ડૉક્ટરે લોકો અને સરકારને આપી દીધી આ ચેતવણી

AMA's Joint Secretary doctor warns people and government about new variant

કોરોનાના નવા વેરિએન્ટની ગંભિરતને સમજવા માટે AMA મા જોઈન્ટ સેક્રેટરી ડોક્ટરે VTV ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે રાજ્ય સરકારે આપેલી છુટ ભારે પડી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ