અમદાવાદ / નોકરીમાં રજા માટે અમરતલાલની કરતૂત!, હોસ્પિટલમાંથી ખોટો કેસ કઢાવી જુઓ કેવા કર્યા કાંડ, 3 સામે ફરિયાદ

Amartalal's work for a leave from work!, the case from the hospital was false, see what kind of scandal, complaint against 3

નોકરી ચાલુ રહે અને કંપનીનો રજા પગાર મળે તે માટે કર્મચારી ખોટી રીતે હોસ્પિટલ પહોંચ્યો. ઓપીડી કેસ કઢાવી ડોક્ટર પાસે ન ગયો.એજન્ટ અને બોગસ વ્યક્તિ પાસે જઇ ડોક્ટરની ડુપ્લીકેટ સહીઓ પણ કરાવી લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ