એટેક / 1 જુલાઈથી આરંભાતી અમરનાથા યાત્રા પર આ પ્રકારના હુમલાનો ખતરો

Amarnath Yatra route IS Wolf Attack

૧ જુલાઇથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા પર ખોફનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) ટાઇપ વુલ્ફ હુમલા થવાનો ખતરો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧૭માં આતંકીઓએ અમરનાથ યાત્રા પર હુમલો કરીને નવ શ્રદ્ધાળુઓના જીવ લઇ લીધા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ