ખેડૂત આંદોલન / અમરિંદર સિંહે કહ્યું, ખેડૂતોને કાયદાકીય મદદ માટે પંજાબ સરકારે 70 વકીલ નિયુક્ત કર્યા

amarinder singh said punjab government appointed 70 lawyers for legal help of farmers

પંજાબના સીએમ અમરિંદર સિંહે સોમવારે કહ્યું કે પંજાબ સરકારે દિલ્હીમાં 70 વકીલોને નિયુક્ત કર્યા છે જેથી ખેડૂતોને કાયદાકીય મદદ મળી શકે. અમરિંદરે રહ્યું કે તેમની સરકાર એક હેલ્પલાઈન નંબર 112ની જાહેરાત કરી છે. જેના પર લોકોને ગણતંત્ર દિવસ ટ્રેક્ટર પરેડ બાદ ગુમ વ્યક્તિઓ વિશે રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ