દેહાવસાન / રાજ્યસભા સાંસદ અને પૂર્વ સપા નેતા અમરસિંહનું લાંબી બીમારી બાદ નિધન

amar singh passed away in singapore

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભાના સાંસદ અમરસિંહનું નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને તેમની સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ત્યારે આજે બપોરે અવસાન થયું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ