જ્યારે અમરસિંહે જયા બચ્ચને કહ્યું હતું આ કામ કરવાનું અને કર્યુ નહીં, બસ ત્યારથી વિવાદ થયો હતો | amar singh apologized to amitabh bachchan for his remarks against him here is the full story of their relationship

કિસ્સો / જ્યારે અમરસિંહે જયા બચ્ચને કહ્યું હતું આ કામ કરવાનું અને કર્યુ નહીં, બસ ત્યારથી વિવાદ થયો હતો

amar singh apologized to amitabh bachchan for his remarks against him here is the full story of their relationship

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહએ મંગળવારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને અને તેમના પરિવારની માફી માંગી છે. અમરસિંહ એક સમયે અમિતાભ બચ્ચનના ખાસ મિત્ર હતા. અમરસિંહ જ છે કે જેમણે એક સમયે અમિતાભ બચ્ચનને દેવામાંથી બહાર કાઢવા માટે મદદ કરી હતી અને જયા બચ્ચનને રાજનીતિમાં લાવ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ