બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / aman pandey found bugs in google

છે ને બાકી / આ ભારતીય ભેજાબાજે શોધી કાઢી ગૂગલની 280 ભૂલો, મળ્યું 65 કરોડનું ઈનામ

Pravin

Last Updated: 01:05 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંદૌરના રહેવાસી અમન પાંડેને ગૂગલે બગ રિપોર્ટને લીને 65 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે. અમન ઈંદૌરમાં બગ્સમિરર નામની કંપની ચલાવે છે.

  • દિમાગનો જબરદસ્ત ઉપયોગ
  • ગૂગલની ભૂલો શોધી કરોડોની કરી કમાણી
  • ભૂલો શોધવા માટે કંપની પણ બનાવી

 

ઈંદૌરના રહેવાસી અમન પાંડેને ગૂગલે બગ રિપોર્ટને લીને 65 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે. અમન ઈંદૌરમાં બગ્સમિરર નામની કંપની ચલાવે છે. ગૂગલના જણાવ્યા અનુસાર ગત વર્ષે પોતાની અલગ અલગ સેવા પર બગનો રિપોર્ટ્સ કરનારાઓને 87 લાખ ડોલરની ચૂકવણી કરવામાં આવી છે. તો વળી ગૂગલે પોતાના રિપોર્ટમાં ઈંદૌરના અમન પાંડેનો ખાસ ઉલ્લેખ કકર્યો છે. જે બગ્સમિરર કંપનીનો સંસ્થાપક છે. ગૂગલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, બગ્સમિરર ટીમના પાંડેયે ગત વર્ષ અમારા ટોચના શોધકર્તા રહ્યા છે. 

ગૂગલમાંથી 280 ભૂલો શોધી આપી

આ સાથે જ ગૂગલે કહ્યું કે, તેમણે ગત વર્ષ 232 બગ રિપોર્ટ્સ કર્યા છે. તેમણે 2019માં પહેલી વાર પોતાનો રિપોર્ટ આપ્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં તે એંડ્રોઈડ વલ્નરેબિલિટી રિવોર્ડ પ્રોગ્રામ માટે 280થી વધારે વલ્નરેબિલિટી વિશે રિપોર્ટ કરી ચુક્યો છે. આ અમારા કાર્યક્રમને સફળ બનાવામાં મદદ કરશે. તો વળી અમન પાંડે ભોપાલ એનઆઈટીમાંથી બીટેક કર્યું છે. તેણે 2021માં પોતાની કંપનીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

ગૂગલ, એપ્પલ જેવી કંપનીઓની ભૂલ શોધવાનું કરે છે કામ

અમન પાંડેની કંપની બગ્સમિરર, ગૂગલ, એપ્પલ અને અન્ય કંપનીઓની તેમની સિક્યુરિટીને વધારે મજબૂત બનાવવામાં મદદ કે છે. એંડ્રોઈડ વીઆરપીએ વર્ષ 2021માં વર્ષ 2020ની સરખામણીમાં બેગણું વધારે ચૂકવણું કર્યું છે અને તેને એંડ્રોઈડમાં એક એક્સપ્લાઈટ ચેનને ઓળખ માટે અત્યાર સુધીમાં સૌથી મોટી રકમ 1,57,000 ડોલર ચૂકવવામાં આવ્યા છે. 

આટલા રૂપિયાનું કર્યું ચૂકવણું

ગૂગલની વલ્નરેબિલિટી રિવોર્ડ ટીમના સભ્ય સારા જૈકબસે કહ્યું કે, અમારી ઈંડસ્ટ્રીઝમાં અત્યાર સુધીમાં સૌથી મોટું રિવોર્ડ 15,00,000 ડોલરનું છે. જે ટાઈટન એમ સિક્યુરિટી ચિપ માટે છે અને અત્યાર સુધી તેનો દાવો કોઈએ કર્યો નથી. ગૂગલે ખાસ એંડ્રોઈડ ચિપસેટ નિર્માતા કંપનીઓ સાથે મળીને એંડ્રોઈડ ચિપસેટ સિક્યુરિટી રિવોર્ડ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ