જડબાતોડ જવાબ / સલમાનના ફેન્સે કરી દાદાગીરી તો અમાલ મલિકે આપ્યો એવો જવાબ કે જાણીને દંગ રહી જશો

amal mallik replied everyone who trying to troll him

ટ્વિટર એક એવી દુનિયા છે જેમાં કોણ ક્યારે ટ્રોલ થઇ જાય તેની જાણકારી કોઇને નથી હોતી. બોલિવૂડ સિંગર અમાલ મલિક સાથે પણ સોમવારે એવુ જ થયુ હતું. અચાનક જ અમાલનું નામ ટ્રેન્ડ થવા લાગ્યુ, અને બાદમાં જાણ થઇ કે અમાલનું નામ સલમાન ખાનના ફેન્સના લીધે ટ્રેન્ડ થવા લાગ્યું છે. ટ્રોલિંગનું કારણ હેરાન કરી દે તેવુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ