કોરોના ઈફેક્ટ / લોકડાઉનની મંદિરોને પણ અસર, અંબાજી મંદિરની આવકમાં અધધ.. ઘટાડો નોંધાયો

amabji mandir income loss because of covid pendamic

યાત્રાધામ અંબાજી મંદિરની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કોરોનાને લઇ ગત વર્ષ કરતા આવકમાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા મંદિરની આવકામાં 5 કરોડનો ઘટાડો થયો છે. ગત વર્ષે  5 કરોડ 59 લાખની  આવક થઇ હતી જ્યારે ચાલુ વર્ષે 59 લાખની જ આવક થઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x