કરૂણ / માતા-પિતા સાવધાન..રમતા રમતા બાળકના ગળામાં ફસાયું દોરડું, અંબાલામાં 8 વર્ષના લાડકવાયાનું ગૂંગળામણથી મોત

amabala: rope stuck in neck, child died due to suffocation

અંબાલા શહેરમાં 8 વર્ષનું બાળક પોતાના ઘરે અગાશી પર રમી રહ્યું હતું. રમતા સમયે તેના ગળામાં દોરડું ફસાતા તેનું મૃત્યુ થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ