બ્રેકિંગ ન્યુઝ
4 ફોટો ગેલેરી
Last Updated: 06:43 PM, 15 July 2024
1/4
જ્યારે તમે ઓફિસ, દુકાન અથવા કોઈ અન્ય મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જાવ તો હંમેશાં સ્વચ્છ કપડા પહેરીને જવું. એટલે કે તમે જ્યાં જાવ છો ત્યાંના અનુરૂપ કપડા પહેરીને જાવ છો. તેને સારું ડ્રેસ સેન્સ કહેવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પગમાં પહેરવામાં આવતા જૂતાનું કેટલું મહત્વ હોય છે.
2/4
જો તમે ઉતાવળમાં ઓફિસમાં ગંદા જૂતા પહેરીને જશો તો એ દિવસ તમારા માટે સારો નહીં રહે અને તમારે વધારે ભાગદોડ કરવી પડી શકે છે. ગંદા જૂતાની ન માત્ર તમારા વ્યક્તિત્વ પર અસર પડે છે પરંતુ તમારી છાપ પર પણ નકારાત્મક અસર પડશે. તેથી હંમેશાં સ્વચ્છ જૂતા પહેરવા જોઈએ. તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે.
3/4
4/4
ફાટેલા કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ અને ન તો તેને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવા જોઈએ. ઘરમાં રાખેલ ફાટેલા કપડાનો સીધો સંબંધ તમારા ભાગ્ય સાથે છે. ઘરમાં બેકાર પડેલા કપડાથી દરિદ્ર આવે છે. તેથી જૂના કપડાને ઘરમાંથી દૂર કરવા. તેમજ ફાટેલા કપડા પહેરવાથી દૂર રહેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ