ચુકાદો / અલવર ગેંગરેપનો ચુકાદો : પતિને બંધક બનાવી મહિલાનો ગેંગરેપ કરનારા 5 આરોપી ગુનેગાર, ગેંગરેપનો વીડિયો કર્યો હતો વાયરલ

alwar thanagaji gangrape case all accused convicted sc st court pronounced verdict

અલવર થાનાગાજી વિસ્તારમાં લગભગ સવા વર્ષ પહેલા થયેવા બહું ચર્ચિત ગેંગરેપ કેસમાં એસસી એસટી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ આરોપીઓને ગેનેગાર ઠરાવ્યા છે. એસસી એસટી કોર્ટના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ