ફરિયાદ / 6 વર્ષથી ભાવનગર મનપામાં 5 ગામ સામેલ છતા વિકાસના નામે મીંડુ, દવાખાનું છે પણ સ્ટાફ નથી, પાણી છે પણ દૂષિત

Although 5 villages have been involved in Bhavnagar Municipal Corporation for 6 years, in the name of development, Mindu has...

મહા પાલિકાએ 6 વર્ષ પહેલા કેટલાક વિસ્તારોને હદમાં સામેલ કર્યા હતા.આજે આટલા વર્ષો પછી પણ વહીવટી તંત્ર માટે 'ઓરમાયા' જેવો વ્યવહાર થઇ રહ્યો છે અને સુવિધાઓના નામે 'મસમોટું' મીંડું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ