મહામારી / સુરતમાં અલથન હોલમાં 72 કલાકમાં તૈયાર થશે 200 બેડની કોવિડ હોસ્પિટલ, સાંજથી જ દર્દીઓને કરાશે દાખલ

Althan Community Hall Covid Hospital MLA Harsh Sanghvi Surat

કોરોનાને કારણે ગુજરાતના હાલ બેહાલ થયાં છે. હાઇકોર્ટે પણ સરકારને લૉકડાઉન અને કર્ફ્યૂના નિર્દેશ કર્યા છે. તો સુરતમાં બેડની વધુ જરૂરિયાત વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ