Wednesday, November 20, 2019

વિધાનસભા પેટાચૂંટણી / અલ્પેશ ઠાકોરે બળદેવજી ઠાકોરના નિવેદન પર કરી સ્પષ્ટતા

રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના રાધનપુર બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે બળદેવજી ઠાકોર પર પ્રહાર કરતાં કહ્યું કે બળદેવજી ઠાકોર મારો વેવાઇ નથી, તેઓ પરાણે વેવાઇ બનીને ફરે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ