રિઝર્વેશન / OBC સુધારા બિલને આવકારું છું પરંતુ હવે સરકારની આ વિશેષ જવાબદારી બનશેઃ અલ્પેશ ઠાકોર

Alpesh Thakor's statement on the amendment of OBC law

obc બીલ મામલે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હું આ બિલને આવકારું છું. બક્ષીપંચ, દલીત, આદિવાસીના અધિકારોનું રક્ષણ થવું જોઈએ. આ સમાજ માટે હવે રાજ્ય સરકારની વિશેષ જવાબદારી થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ