ચૂંટણી / અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળો ફરીથી શરૂ

Alpesh Thakor's resumption of joining BJP again

પક્ષમાંથી લાંબી નારાજગી બાદ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું હતું, જ્યારે શંકર ચૌધરી સાથેની મુલાકાત બાદ અલ્પેશની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઇ રહી હતી, જોકે લોકસભા ચૂંટણી સુધી અલ્પેશ ભાજપમાં ન જોડાતા તે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ આવી ગયું હતું, પરંતુ ફરી એકવાર અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ છે. જોઇએ સમગ્ર અહેવાલ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ