રાજનીતિ / રાજીનામા બાદ ભાજપમાં જોડાવા માટે અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન

Alpesh Thakor's big statement join the BJP after the resignation

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય દેશી રાજીનામું આપી દીધા બાત હવે ભાજપમાં જોડાવાની પણ સ્પષ્ટતા કરી દીધી છે. વીટીવી સાથે વાત કરતા અલ્પેશ જણાવ્યું કે, તે અમદાવાદ ખાતે ભાજપમાં જોડાશે. જોકે ભાજપમાં જોડાવા અંગે હજુ કોઈ સમય નક્કી નથી કર્યો. જોકે સૂત્રોના મતે અલ્પેશ ઠાકોર આગામી સપ્તાહમાં જ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ