નિવેદન / નારાજગી દૂર કરવા ચૌધરી સમાજની જાહેરસભામાં અલ્પેશ ઠાકોરે કરી આ કબૂલાત

Alpesh Thakor's big statement for shankar chaudhary

એક બાજુ, કોંગ્રેસમાં કકળાટ જામ્યો છે તો, બીજી તરફ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. બહાર બધુય ભલે સમુસુતરૂ લાગે પણ વાસ્તવિકતા એછે કે,ભાજપના પ્રદેશના નેતાઓનો જૂથવાદ બરોબર જામ્યો છે. આ તમામ ચર્ચા વચ્ચે શંકર ચૌધરીની જગ્યાએ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવતા ચૌધરી સમાજમાં નારાજગી ફેલાઇ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ