રાજનીતિ / પેટા ચૂંટણી લડવા મુદ્દે અલ્પેશ ઠાકોરે ઘડ્યો આ પ્લાન, શંકર ચૌધરી માટે જાણો શું કહ્યું?

alpesh thakore bjp by election

ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રચાર શરૂ કરી દેશે. આગામી 30 ઓગસ્ટથી અલ્પેશ ઠાકોર રાંધનપુરમાં પ્રચારના શ્રીગણેશ કરશે. જો કે હજી સુધી ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની તારીખને લઇને કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

બ્રેકિંગ ન્યૂઝ