ગાંધીનગર / LRD ભરતી મામલે અલ્પેશ ઠાકોરે કહ્યું- રાજ્ય સરકારનો નિર્ણય આવકાર્ય, પરંતુ ઠરાવ રદ્દ કરો નહીં તો...

Alpesh Thakor yagnesh dave Press conference reservation movement lrd recruitment

અનામત આંદોલન મુદ્દે અનામત વર્ગ અને બિન અનામત વર્ગે પત્રકાર પરિષદ યોજી હતી. આ મામલે અનામત વર્ગના અલ્પેશ ઠાકોરે LRD ભરતી મુદ્દે સરકારના નિર્ણયને આવકાર્યો છે. 1-8-18નો ઠરાવ પણ સરકાર આગામી સમયમાં રદ્દ કરી શકે છે. તેમને આ ઠરાવ રદ્દ કરવાની માંગ પણ કરી હતી. બીજી તરફ બિન અનામત સમાજ અને સરકારના મધ્યસ્થી યજ્ઞેશ દવેએ પણ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હજુ બેઠક ચાલુ છે, આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ