ગાંધીનગર / નાટક પૂર્ણ, અંતે અલ્પેશ ઠાકોર મંત્રીપદના લટકતાં સપને કાલે ભાજપમાં જોડાશે

Alpesh thakor will join bjp tomorrow

બહૂચર્ચિત ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા બાદ રોજ નવું નાટક કરી રહ્યા હતા. જે અંતે પૂર્ણ થયું છે. કાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધિવત રીતે ભાજપમાં જોડાશે. જોકે અલ્પેશનું મંત્રી બનાવાનાં સપનાં પર પાણી ફરી વળ્યું એ માત્ર ભાજપના સામાન્ય કાર્યકર હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ