રાજકીય ગરમાવો / ગુજરાતની રાજનીતિમાં હલચલ, અલ્પેશની ડે.સીએમ સાથે મુલાકાત બાદ તર્ક-વિતર્ક

Alpesh Thakor visits with Dy.CM Nitin Patel

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતનાં રાજકારણમાં બદલાવો થાય તેવી શક્યતા છે. પ્રધાનમંત્રીની ગુજરાતની મુલાકાત બાદ બીજા દિવસે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. નીતિન પટેલની ચેમ્બરમાં નેતાઓની 20 મીનિટ સુધી ચર્ચા ચાલી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ