રાજનીતિ / પેટાચૂંટણી સમયેજ અલ્પેશના રાડાઃ આ વીડિયોમાં માલૂમ જ નથી પડતુ આ ભાજપી છે કે, કોંગ્રેસી

Alpesh Thakor video viral at radhanpur by poll election 2019

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ અલ્પેશનું એક નવું ગતકડું ફરતુ થયુ છે. તેનો કોંગ્રેમાં ફાંકાફોજદારી વાળો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો જોઈએ એટલે કદાચ ખુદ અલ્પેશ ગફલત થઈ જતી હશે કે તે ભાજપમાં છે કે કોંગ્રેસમાં? પક્ષ પલટુ અલ્પેશ ઠાકોરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x