ભંગાણ / ઠાકોર સેનામાં તિરાડ, ગોવિંદ ઠાકોરે કહ્યું અમે આ નેતાને 1.5 લાખ મતોથી જીતાડીશું

alpesh thakor, thakor sena, jagdish thakor, govind thakor

અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનો હવાલો આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના ભાગલા પડી ગયા છે. રાધનપુરમાં જ અલ્પેશની ઠાકોરસેનામાં ભાગલા જોવા મળી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ