ચૂંટણી / ગુજરાત સહિત દેશમાં કેસરિયો થતા અલ્પેશ ઠાકોરની આવી પ્રથમ પ્રતિક્રિયા

Alpesh thakor statement on lok sabha election 2019 gujarat result

લોકસભાની ચૂંટણીમાં રૂઝાન આવતા ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત દેખાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની જોડીએ દેશમાં ફરી એક વખત કમાલ કર્યો છે. અમિત શાહ ફરી એક વખત ભારતીય રાજનીતિના ચાણક્ય સાબિત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ