લાફાકાંડ / હાર્દિક પટેલને લાફો મારવા મુદ્દે અલ્પેશ ઠાકોર આપ્યું મોટું નિવેદન

Alpesh thakor statement about hardik patel Slapped

હાર્દિક પટેલને લાફો મારવા મુદ્દે અલ્પેશ ઠાકોરે મોટુ નિવેદન આપ્યું છે. અલ્પેશે હાર્દિકને 14 પાટીદારોના મોતનો જવાબદાર ઠેરવ્યો હતો. અલ્પેશે કહ્યું કે, હાર્દિકે 14 પાટીદારોના મોતની જવાબદારી લેવી જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ