અલવિદા / અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં તમામ પદો પરથી આપ્યું રાજીનામું

Alpesh Thakor resign from Congress

અલ્પેશ ઠાકોરનાં રાજીનામાંને લઇને છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને અલ્પેશ ઠાકોરે પત્ર લખીને રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોરે ફેસબુકનાં માધ્યમથી પોતાનાં પદનું રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસનાં તમામ પદ પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ