'સ્થાનિક' મુશ્કેલી / ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠક ડામાડોળ, ખુદ ભાજપના પુર્વ ધારાસભ્યો અને આગેવાનોએ ફુંકયું રણશિંગુ

Alpesh Thakor Radhanpur seat bjp Protest Local leader demand Former MLA Nagarji Thakor

રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને હટાવવાની ઉઠી તીવ્ર માંગ, ભાજપના પુર્વ ધારાસભ્યો અને આગેવાનો યોજ્યું સંમલેન કહ્યું સ્થાનિક નેતાને ભાજપ પસંદ કરે

બ્રેકિંગ ન્યૂઝ