સવાલ-જવાબ / હાર્દિક પટેલના સરકાર પર આક્ષેપો પછી અલ્પેશ ઠાકોરે શું આપ્યો જવાબ જુઓ વીડિયો

alpesh thakor on women reservation on job

રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલે સરકાર પર કરેલા આક્ષેપનું ખંડન કર્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ