રાજનીતિ / અલ્પેશ ઠાકોરના ભાજપમાં જવાથી ઠાકોર સમાજને ફાયદો થશે? શું છે ભાજપના 'ચાણક્ય' શાહની રણનીતિ

alpesh thakor join bjp amit shah

ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરને બે જ વર્ષમાં કોંગ્રેસનું પાણી ન ફાવ્યું ને પાર્ટીના ઉચ્ચ હોદ્દાઓ મુકી ભાજપમાં સામાન્ય કાર્યકર તરીકે જોડાયાં. વ્યસન મુક્તિ અભિયાનથી ઠાકોર સમાજના નેતા બનેલાં અલ્પેશનું ભાજપમાં ભળવાથી ઠાકોર સમાજને રાજનૈતિક ફાયદો થયો કે પછી ભાજપના 'ચાણક્ય' અમિત શાહ કંઈક નવી રણનીતિથી અલ્પેશની અત્તિ મહત્વકાંક્ષામાં ભાજપમાં લાવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ