વેલેન્ટાઇન સ્પેશિયલ / અલ્પેશ ઠાકોરે પપ્પાને પ્રેમલગ્નની વાત કરી તો બે ફડાકાં માર્યા, પ્રેમ પુરવાર કરવા હાથમાં બ્લેડથી ક...ક...કિરણનું નામ લખી કાઢયું

Alpesh Thakor had a unique stubbornness to get his love

સાચું સંભળાવી દેવામાં જે કોઈના બાપની સાડીબારી નથી રાખતાં એ અલ્પેશ ઠાકોરે પોતાના પ્રેમને પામવાની જીદમાં સગા બાપુજીના હાથે બે લાફાં પણ ખાધાં છે તો શાહરુખ ખાનની ફિલ્મ ‘ડર’ની સ્ટાઇલથી પોતાના હાથ પર બ્લેડથી કિરણનું નામ પણ લખ્યું હતું!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ