એનાલિસિસ / હવે અલ્પેશ ઠાકોરનું શું થશે?

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિતના કેટલાક નેતાઓએ પક્ષપલટો તો કર્યો પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા. ત્યારે હવે અલ્પેશનું શું? હવે કેટલાક સવાલ થાય છે કે, કોંગ્રેસના અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટાયા પરંતુ ભાજપના અલ્પેશ ઠાકોર રાધનપુરથી શા માટે ન ચૂંટાયા? અલ્પેશ ઠાકોરે શું ભૂલ કરી? ત્યારે આ તમામ વિષયો પર Analysis With Isudan Gadhvi માં જુઓ 'હવે Alpesh Thakor નું શું થશે?'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ