કોંગ્રેસ / અલ્પેશના MLA પદને ગેરલાયક ઠેરવવા મામલે આજે HC આપી શકે છે ચૂકાદો

Alpesh Thakor Dismissal of MLA post HC can give verdicts

પક્ષ વિરોધી પ્રવૃતીને લઇ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી મામલે આજે બંને પક્ષોની રજૂઆતો પૂર્ણ થઈ છે અને હાઇકોર્ટ ચુકાદો આપી શકે છે. મહત્વનું છે કે, અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, મે રાજીનામું આપ્યું જ નથી. જ્યારે આજે આ મામાલે ગુજરાત હાઈકોર્ટ ચૂકાદો આપી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ