વિધાનસભા ચૂંટણી / 'રાધનપુરથી જ લડવું છે, અહીંથી જ મેણું ભાંગવું છે' : અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાની કરી જાહેરાત, MLA રઘુ દેસાઈએ આપ્યો આવો જવાબ

Alpesh Thakor contest Gujarat assembly elections 2022 Kshatriya Thakor Sena Radhanpur community wedding

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર તાલુકા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. ત્યારે રાધનપુરમાં આ સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અહીંથી તેમણે મોટી જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ