વિધાનસભા પેટાચૂંટણી / બળદેવજી ઠાકોર મારા વેવાઇ નથી, પરાણે વેવાઇ બનીને ફરે છેઃ અલ્પેશ ઠાકોર

alpesh thakor bjp congress baldevji thakor

રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના રાધનપુર બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે બળદેવજી ઠાકોર પર પ્રહાર કરતાં કહ્યું કે બળદેવજી ઠાકોર મારો વેવાઇ નથી, તેઓ પરાણે વેવાઇ બનીને ફરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ