નિવેદન / હાર્દિક પટેલે વિધાનસભામાં થયેલી કોંગ્રેસની હાર મુદ્દે અલ્પેશ ઠાકોર પર સાધ્યું નિશાન, કહ્યું આ અલ્પશે જ...

Alpesh Thakor bjp and Hardik Patel congress

એક સમયે રાજ્ય સરકાર સામે સાથે બાયો ચડાવનાર હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આજે આમને-સામને જોવા મળી રહ્યાં છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસના પરાજયને લઇને હાર્દિક પટેલે હાલના ભાજપના અલ્પેશ ઠાકોરને જવાબદાર ગણાવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ