રાજનીતિ / આંતરિક વિવાદની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોર અને લવિંગજી એક મંચ પર જોવા મળ્યા, રાજકારણમાં તર્કવિતર્ક

Alpesh Thakor and Lovingji were seen on a stage amid speculations of an internal dispute

પાટણમાં આયોજીત ગૌરવ યાત્રાની સભામાં અલ્પેશ ઠાકોર અને લવિંગજી એક મંચ પર જોવા મળતા અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ સ્થાનિક ઉમેદવાર મુદ્દે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી 'જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક'ના સ્લોગન સાથે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ