લાલ 'નિ'શાન

રાજનીતિ / હું અને અલ્પેશ ભાજપમાં જોડાઇશું, ઠાકોર સેનાનો નિર્ણય આવકાર્યઃ ધવલસિંહ

Alpesh thakor and dhavalsinh zala will join BJP

અલ્પેશ ઠાકોરના ઘરે ઠાકોર સેનાની બેઠકનું આયોજન કરાયુ હતું. અલ્પેશ ઠાકોરના ભાજપ પ્રવેશને લઇને બેઠક યોજાઈ હતી. ત્યારે મળતી માહિતી મુજબ આ બેઠકમાં અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવાના મુદ્દે ચર્ચા ચાલી હતી. તો અલ્પેશ સાથે ધવલસિંહને પણ ભાજપમાં જોડાવા મુદ્દે મહોર મરાશે. આ સમગ્ર મામલે ટુંક સમયમાં ખુલાસો થઇ જશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ