રાજકારણ / કોંગ્રેસના 2 ધારાસભ્યોનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો તેજ

Alpesh Thakor and Dhaval Sinh Zala resign

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યુ છે. વિધાનસભા અધ્યક્ષને કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ રાજીનામું સોંપ્યુ હતું. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપ્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ