રાજનીતિ / અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો, ક્રોસ વોટિંગ મામલે કોંગ્રેસે કરી અરજી

Alpesh Thakor and Dhaval Singh Jala increase in difficulty Congress applied for cross voting

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બન્ને પૂર્વ ધારાસભ્યોને ડિસ્ક્વોલીફાય કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ બન્ને પૂર્વ ધારાસભ્યોએ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું અને કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યો હતો. જે મામલે હવે કોંગ્રેસે આ બન્ને પૂર્વ ધારાસભ્યોને ડિસ્કવોલીફાય કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ