આવેદન / ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂર્ણ થતાની સાથે અલ્પેશની જેલ મુક્તિની ઉઠી માંગ

Alpesh kathiriya jail release demand by paas in bhavnagar

ભાવનગર કલેકટર કચેરી ખાતે પાસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાને જેલમાંથી મુક્તિની માંગ કરી હતી. લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થતા PAAS ફરી સક્રિય થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ