નિયમભંગ / VIDEO : અલ્પેશ કથિરીયાની બર્થ ડે પાર્ટી આયોજન બદલ, કોંગ્રેસ અને પાસના નેતાઓની ધરપકડ

Alpesh kathariya birthday party video on

સુરતમાં જન્મદિવસની ઉજવણીનો મામલે અલ્પેશ કથિરીયાની અટકાયત કરવામાં આવી છે. જાહેરનામા ભંગનો  ગુનો નોંધવામાં આવ્યો છે. રાત્રી કફર્યૂ અને કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન થયું હતું . અલ્પેશ કથિરીયાએ જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં ફાર્મ હાઉસ માલિકની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઉજવણીમાં માસ્ક અને સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ