રાજકોટ / ગોંડલ કોલેજમાં ડમીકાંડ મામલે અલ્પેશ ઢોલરિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરાયો

રાજકોટના બહુ ગાજેલા ડમીકાંડ કૌભાંડ મામલે આજે નિર્ણાયક પગલા લેવાયા હતા જેમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ગોંડલમાં MBનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. ઉત્તરવહીમાં સહી અલગ હોવાનું સામે આવતા અલ્પેશ સામે પગલા લેવાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ